Tenders

Accounts

MOUs

Visitors Counter

34096801

Community Radio Station

 
Junagadh Janvani 91.2 FM
Directorate of Extension Education
Junagadh Agricultural University
JUNAGADH – 362001
Ph: (285) 2671004
Fax : (285) 2671669
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
 
ક્રમ
નામ
સંપર્ક
ઈ મેઈલ
૧.
ડો. પી. એસ. શર્મા
સ્ટેશન ઇન-ચાર્જ
-
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

 

કોમ્યુનીટી રેડિયો સ્ટેશન એ પ્રવર્તમાન સામુદાયિક કોમ્યુનીકેશન પદ્ધતિમાં ઉભરતું અને વિકાસ પામતું નવું અધ્યાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO) દ્વારા વિશ્વના દેશોને આ માધ્યમ વડે માહિતીના પ્રસાર-પ્રચાર માટે કાર્યરત થવા આહવાન અપાયું. ભારત સરકાર આ માટે વધુ જાગરૂકતા અને કટીબધતા દર્શાવે છે. કોમ્યુનીટીના અવાજને સાર્વજનિક રીતે અભિવ્યક્ત કરવા માટે અને તે દ્વારા કોમ્યુનીટીના વ્યક્તિગત, સામાજીક, આર્થિક,બૌધિક અને શેક્ષણિક સ્તરમાં વિકાસ થાય તે માટે કોમ્યુનીટી રેડીયો સ્ટેશન પ્રસ્થાપિત કરવા સરકાર પ્રેરણા આપતી રહી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કોમ્યુનીટી રેડીયો સ્ટેશનની સ્થાપના માટે તત્કાલીન કુલપતિશ્રી ડો. એન. સી. પટેલ દ્વારા પ્રયત્નો શરૂ કરાયા. સને ૨૦૧૩માં આ માટેના સાધનોની ખરીદી કરવામાં આવી. ડો. એ. આર. પાઠક, કુલપતિશ્રીના સાતત્યપૂર્ણ સઘન પ્રયત્નો બાદ સ્ટેશનને ફ્રિકવન્સી પ્રદાન થઈ અને પ્રસારણ માટે લાઈસન્સ પ્રાપ્ત થયું. (એપ્રિલ-૨૦૧૫). કોમ્યુનીટી રેડિયો સ્ટેશન સત્વરે કાર્યરત્ત થાય તે માટે અમોને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એ. એમ. પારખિયા તરફથી સતત માર્ગદર્શન સાંપડતું રહ્યું છે.પ્રસારિત કાર્યક્રમો
ક્રમ
વિષયો
Subjects
૧.
કૃષિ
Agriculture
૨.
પશુપાલન
Animal husbandry
૩.
કૃષિ ઇજનેરી
Agril Engineering
૪.
શિક્ષણ
Education
૫.
સ્ત્રીસશક્તિકરણ
Women empowerment
૬.
સ્વાસ્થ્ય
Health
૭.
ખોરાકઅને પોષણ
Food and Nutrition
૮.
વિજ્ઞાન
Science
૯.
સાહિત્ય
Literature
૧૦.
મુઠી ઉચેરા માનવી
A face in the crowd
૧૧.
રેડીયો રિપોર્ટ
Radio report
૧૨.
હાસ્ય/મનોરંજન
Entertainment
૧૩.
સંગીત
Music
૧૪.
દિન મહિમા
Importance of the day
૧૫.
પ્રેરક પ્રસંગ
Inspirational stories
૧૬.
ઇતિહાસ
History
૧૭.
પર્યાવરણ
Environment
૧૮.
બાળવાર્તા
Children zone
૧૯.
કાવ્ય
Poetry
૨૦.
સરકારની વિવિધ યોજનાઓ
Govt. schemes
૨૧
મુલાકાત
Interviews
૨૨
કારકિર્દી વિકાસ
Career development
 
કોમ્યુનીટી રેડીયો સ્ટેશન ફોટોગ્રાફ્સ:
કોમ્યુનીટી રેડીયો સ્ટેશન
ડૉ. આર. સી. અગ્રવાલ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ખેતી શિક્ષણ, નવી દિલ્હી, સાથે રેડીયો સ્ટેશનટીમ ની મુલાકાત
માન. કુલપતિશ્રી, ડૉ. વી. પી. ચોવટિયા સાહેબ સાથે પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક ડૉ. બાલકૃષ્ણભાઈ જોશી
સ્ટુડીઓ રેકોર્ડીંગ: શ્રી મુકેશ બારોટ અને ટીમ, લોકગાયક
શ્રી મનહર ઉધાસ, પ્રખ્યાત ગઝલગાયક
સ્ટુડીઓ રેકોર્ડીંગ:ડૉ. આર. સી. અગ્રવાલ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ખેતી શિક્ષણ, નવી દિલ્હી
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. બી. જાદવ સાહેબ 
સ્ટુડિયો સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મહાનુભાવોનું સન્માન
સ્ટુડીઓ રેકોર્ડીંગ: ડો. એ. એમ. પારખીયા,
નિવૃત વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી
સ્ટુડીઓ રેકોર્ડીંગ: રાજુ ભટ્ટ, નીરુ દવે & ગાયક વૃંદ
અધ્યક્ષ સચિવશ્રી ભાવેશભાઈ એરાડા સાહેબ સ્ટુડિયોની મુલાકાતે
પ્રગતિશીલ ખેડૂત નો સન્માન કાર્યક્રમ
રેકોર્ડીંગ સ્ટુડીઓ: જૂથ ચર્ચા
સ્ટુડીઓ રેકોર્ડીંગ: ડો. એન. બી. જાદવ,
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી
સ્ટુડીઓ રેકોર્ડીંગ: શ્રી ચિંતન લાઠીગરા, તબલાવાદક
સ્ટુડીઓ મુલાકાત: પ્રગતિશીલ મહિલા ખેડૂત
સ્ટુડીઓ મુલાકાત : વ્યવાસ્થાપક્શ્રી,સ્વામીનારાયણ ગુરુકુળ
સ્ટુડિયો સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ
સ્ટુડીઓ રેકોર્ડીંગ: સમૂહ ગીતો
સ્ટુડીઓ મુલાકાત: શ્રીમતી હેમાબેન શુક્લ,
પ્રખ્યાત એડ્વોકેટ, જૂનાગઢ
રેકોર્ડીંગ આઉટડોર : ખેડૂત સભા
આઉટડોર રેકોર્ડીંગ
આઉટડોર રેકોર્ડીંગ: મંગલમૂર્તિ વિકલાંગ સ્કૂલ
આપણા શ્રોતાઓ
આપણા શ્રોતાઓ
આપણા શ્રોતાઓ
 
 

News

Selection of students from CoA, JAU, Junagadh to the state-level round of RBI@90 National Quiz
Special lecture for students on entrepreneurship development organized by the Deptt. of Agril. Economics, CoA, JAU, Junagadh
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ "Intellectual Property Rights: Research Students and Faculties" વિષયક એક દિવસય સેમિનારનું આયોજન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે કરવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા. ૨૨/૧૧/૨૦૨૪ના રોજ રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
Junagadh Agricultural University Signs MoU with Western Sydney University, Australia.
AICRP on PEASEM, JAU, Junagadh Centre received Best Centre Award 2024
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.
100% placement of B.Tech (Agril. Engg.) final year students of College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University, Junagadh.
College of Agril. Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level, In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey-2024.
JAU has been awarded 7th rank among all the State Agricultural Universities of India and 2nd rank in State by Educationworld, India Higher Education Ranking 2023-24.

Advertisements